________________
-
૩૨૬
wish
-
-
s
'
a કાય છે
with મન નનન s first times
ter'
અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે ભૌતિક રૂપે પ્રગટ થયેલું સત્ય (Objective Reality ) કહેવાય. આજથી ૨૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરૂષના મનમાં વિચાર ઉત્પન્ન થયે કે એક મોટું મંદિર હોવું જોઈએ. તેમાં મોટા સીમંધરસ્વામી ભગવાન બિરાજમાન હવા જોઈએ. વગેરે. ૨૦ વર્ષ પહેલાં સંત પુરૂષનાં મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે મનેમય ભૂમિકા ઉપરનું સત્ય (Ideal Reality) છે. જે સંત પુરૂષના મનમાં ૨૦ વર્ષ પહેલાં તે મંદિર ન આવ્યું હોત, તે અત્યારે ત્યાં જંગલ હોત અગર બીજું કાંઈ હેત. સંત પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલું મંદિર તે Ideal Reality -મનમય ભૂમિકા ઉપરનું સત્ય છે.
જગતમાં જેટલાં યુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનષ્યના મનમાં યુદ્ધ થાય છે. તે પછી ઘણા વખત પછી રણમેદાનમાં યુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલું યુદ્ધ Ideal Realityનું યુદ્ધ છે. રણમેદાનમાં ખેલાતું યુદ્ધ Objective Realityનું યુદ્ધ છે. (ભૌતિકરૂપે પ્રગટ થયેલું સત્ય.)
આપણે દુકાન કે કારખાનું કરવું હોય ત્યારે દુકાન કે કારખાનું સૌથી પ્રથમ આપણું મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા ખરીદીએ છીએ. તેમાં વેપાર, નફે વગેરે થાય છે. નફે કરતી દુકાન કે કારખાનું તે (Objective Reality) ભૌતિક પ્રગટ થયેલું સત્ય છે. અને | મનમાં ઉપસ્થિત થયેલ દુકાન કે કારખાનું તે Ideal Re- ||
s
.WordPress Affin std.t
iv
(
તાવ, શ દ ક રમત જસરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org