________________
उरप
-
લેઢાને અગ્નિની સેખતમાં રાખવાથી લેતું પણ અગ્નિને ખાળવાના ગુણ ધારણ કરે છે, તેમ આ મન પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં તદાકાર પરિણમે છે – લીન થઈ જાય છે ત્યારે તેનામાં આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ આવે છે. જેમ ક્રોધી મનુષ્ય પેાતાના મનને ક્રોધના આકારે પરિશુમાવે છે ત્યારે તેનાં આખા શરીરમાં ક્રોધ થઇ આવે છે, તેમ મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરના આકારે મનને પરિણમાળ્યું હતું. તેમના જ વિચાર તે કરતા હતા. તેમની જ ભાવના કરતા હતા. તેથી તે સ્થિતિને લાયક 'અનવાના કારણેા મળ્યાં અને આ કારણના પરિણામે આવતી ચાવીસીમાં તીથ કરપણે ઉત્પન્ન થશે.
આપણે પણ શ્રીપાલ અને મયણાનું દૃષ્ટાંત સાંભળી આવી કાંઇ વિશેષ સાધનામાં લીન ખનીએ. જે વિચાર નિરંતર આપણા મનમાં ઘૂંટાય છે, તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે છે. Ideal Reality છેવટે Objective Realityમાં પરિણમે છે.
Ideal Reality :- ( મનેામય ભૂમિકા ઉપરનું સત્ય ) ભગવાન મહાવીરસ્વામી ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્વાણ પામી મેાક્ષે ગયા. તે Historical Reality -ઐતિહાસિક સત્ય છે. તે ાણુવા માટે ઘણું ઉપયાગી છે; જ્યારે પરમાત્માની ભક્તિ, ઉપાસના, ધ્યાન સમયે Ideal Reality મનામય ભૂમિકા ઉપર' સત્ય કામ આવે છે. દા. ત., મહેસાણામાં સીમંધરસ્વામીનુ` મ`દિર છે. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org