________________
-
-
- -
-
-
૩૨૩
-
એટલા માટે નવપદની આરાધના Spiritually Supreme છે. તેની આરાધના કરતાં Realisation of Reality અર્થાતુ આમ – અનુભવ ઉત્પન્ન થાય છે. નમનંત સંત અમેદ પ્રદાન,
પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌગલાભ,
સદા સિદ્ધચક્રાય શ્રીપાલ રાજા. કર્યા કર્મ કુકર્મ ચકચૂર જેણે,
ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાલે,
સદા વાસિયે આતમા તેણે કાલે. આ નવપદ, સિદ્ધચક્ર અને અરિહંતના ધ્યાનને મહિમા સમજવા માટે આપણે શ્રીપાલ મહારાજાનું દષ્ટાંત જોયું.
ઢાળ બારમી એહવી. ચોથે પંડે પૂરી રે, વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે.
મહાવીર જિનેશ્વર ઉપદિશે. ચોથા ખંડની છેલ્લી બારમી ઢાળ અહીં પ્રભુ મહાવીરની દેશના સાથે પૂરી થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની આ અનુભવવાણી ખરેખર સર્વ નય સમન્વ-) યાત્મક છે. જે સાંભળતાં આપણું હૃદય પુલકિત બની ગયું. માક્ષને સાચે માર્ગ મળી ગયો. જીવનને સાથે રાહ મળી ગયે. જીવન જીવવાની કળા પ્રાપ્ત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org