________________
૩૨૨
મે પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની ભક્તિ એ જ પરમાનંદ – માક્ષલક્ષ્મીનુ મીજ છે.
પૂ. શ્રી દેવચ’દ્રજી મહારાજે આ જ હકીકત પંદરમા લગવાનના સ્તવનમાં ખતાવી છે. જેમ કે—
માહરા આતમા તુજ થી નીપજે, માહરી સપા સયલ મુજસ'પજે; તેણે મન મંદિર ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દૈવચ'દ નિજ સિદ્ધિ સુખ પાઈએ.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે:
તાહરુ
તેહ જ
તેથી
કાય
સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હાય પછે જી.
ધ્યાન સમકિત રૂપ, જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી;
એક
Jain Education International
ત્રણ જગતના પરમ આધાર, આત્મસ્વરૂપના દાતાર પરમ લખન રૂપ અરિહંત પરમાત્માને અવલબેલી આપણી ચેતના અનાવવી, તે જ નવપદનું ધ્યાન છે. અને તે જ ભાવનમસ્કાર છે, અને તેથી જ ભાવનમસ્કારના ફળરૂપે આ જન્મમાં આત્મઅનુભવ થાય છે અને અનુકૂળ સચાગ સામગ્રી મળતાંની સાથે જ જન્માંતરમાં દેવળજ્ઞાન એટલે મહાઢિ પાપના સપૂર્ણ પ્રાશ તથા જંગતના સર્વ શ્રેષ્ઠ મંગળરૂપ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org