________________
३२०
જિનેશ્વર ભગવંતાએ અસખ્ય યોગા મેાક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. તેમાં નવપદની આરાધના તે મુખ્ય ધારી માગ છે, કારણ કે નવપદના આલેખનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે. આત્મધ્યાનથી આત્મસ્વરૂપના અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણુ” મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની કોઈ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મેાક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપના અનુભવ કરવાની જરૂર પડે છે. (જે આ જીવનમાં શકય છે.) આત્મસ્વરૂપના અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે.
પરંતુ “ભક્તિના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂછું છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું.” તેવું સીધું શુદ્ધ નયનુ ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હોવાથી ભ્રમ ઊભા થાય છે.
ભક્તિ એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભક્તિરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે
6
“ એહુ તણે અવલ અને આતમધ્યાન પ્રમાણેા રે” નવપદ્મના આલેખનથી જે · આત્મધ્યાન’ પ્રાપ્ત થાય છે તે મેાક્ષના હેતુ અને છે. અને નવપદનુ આલખન લેવા માટે અરિહંત-ભક્તિ, નવપદનું ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org