________________
૩૧૯
જગતભરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણ વધતું જાય છે. અનેક આશ્રમો, મઠો, શિબિરો વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે બતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતભરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાન પ્રક્રિયા છે. અને તે શીધ્ર આત્માની અનુભૂતિ સુધી લઈ જાય છે.
અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટ માં ઋદ્ધિ દાખી રે; એમ નવપદ ઋદ્ધિ જાણજે, આતમરામ છે સાખી રે.
વીર જિનેશ્વર જ્યારે આત્મસાક્ષીએ નવપદનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને મોક્ષ પર્વતની સર્વ સંપદાઓનું કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે.
આત્મામાં જ અવ્યાબાધ સુખ, પરમ આનંદ, અચિંત્ય શક્તિ અને કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોને ભંડાર ભરેલો છે, તે પછી સીધું આત્મામાં શા માટે ન જવું? વચ્ચે અરિહંત પરમાત્મા, નમસ્કાર મંત્ર, સિદ્ધચક્ર યંત્ર, નવપદ વગેરે શા માટે લાવવા?
આ પ્રશ્નનું પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ બહુ જ સુંદર સમાધાન અહીં કર્યું છેયોગ અસંખ્ય છે જિન કહ્યા,
નવપદ મુખ્ય તે જાણે રે; એહ તણે અવલંબને,
આતમ ધ્યાન પ્રમાણે રે.”
ત્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org