SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે. આ રીતે પ્રભુ વીર ભગવાને આત્મામાં નવપદનું સ્વરૂપ બતાવ્યું. “સિરિ સિરિવાલ કહા ” માં કહ્યું છે કે " एवं च मंथुणंतो सो जाओ नवपरसु लीणमणो । जहकहति जहा पिक्खइ-अप्पाणं तन्मयं चेव ॥ एवं च हिए अप्पाणमेव नवपयमयं वियाणित्ता । अप्पम्मि नेव निच्च लीणमणा होह भो भविया ॥ અર્થ : આ પ્રમાણે શ્રી નવપદજીની સ્તુતિ કરતાં તે શ્રીપાલ મહારાજા નવપદમાં લીન થયા. જે પણ વસ્તુને તે જ્યાં જુએ, ત્યાં તેમને નવપદ જ દેખાતાં....અને આગળ વધી તન્મયભાવ સિદ્ધ થતાં તેમને પોતાના આત્મા પણ નવપદમય દેખાતો. માટે હે ભવ્ય જીવો ! તમે પણ આ રીતે હમેશાં તમારા આત્માને નવપદમય જાણી, આત્મામાં લીન મનવાળા બનો. જૈન દર્શનની જે મહાન ધ્યાનપ્રક્રિયા અહીં પ્રભુ મહાવીરસ્વામીએ બતાવી, તેમાં મુખ્ય ચાર મુદ્દા--(૧) આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા (૨) આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મા (૩) અરિહંતાકાર ઉપગ અને (૪) ઉપયોગાકાર આત્મા છે. તેમાં આપણે પુરૂષાર્થ અરિહંતાકાર ઉપયોગ બનાવવામાં વાપરવાનો છે. પ્રભુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy