________________
સ
૧૨
ક્ષપશમ થવાથી આત્માને જ્ઞાન ગુણ પ્રગટ થાય છે. જ્ઞાન તે જ આત્મા છે. ચારિત્રપદ –
જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમત રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતે રે.
વીર જિનેશ્વર આત્મા સિવાયના અન્ય પદાર્થોને મેહનું વન સમજીને, આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં જેની વૃત્તિ કદી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવથી અલંકૃત છે, અને જે આત્માને શુદ્ધ ચિતન્યમાં રમણતાને પરમાનંદ નિરંતર અનુભવે છે – આ આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અભેદ દ્વારા પિતાના આત્માના વિશુદ્ધ ચેતન્ય સ્વરૂપમાં રમણતાને પરમાનંદ જે અનુભવે છે – આ આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણતાના પરમાનંદના અનુભવ સુખને અનુભવતાં બાર મહિનાના ચારિત્રપર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખને અનુભવ હોય છે. તયપદ –
ઈરછારોધે સંવરી, પરિણતી સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વ નિજ ગુણ ભેગે રે.
વીર જિનેશ્વર
--
---
-
--
-
-
-
---
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org