________________
-
૩૧૧
સાધુપદનું ધ્યાન :--
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે; સાધુ સુધા તે આતમાં, શું મૂડે શું લેશે રે.
* વીર જિનેશ્વર જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે છે, શુભ કે અશુભ કર્મના કારણે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની બાહ્ય પરિસ્થિતિ વચ્ચે પણ જે રાગ, દ્વેષ, સુખ, દુઃખ અનુભવતા નથી, તેવા સમવભાવમાં સ્થિર સાધુપદનું ધ્યાન કરવાથી સ્વયં આત્મા આગમથી ભાવનિક્ષેપે સાધુ બને છે. સમ્યગદર્શન:
શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહી જ આતમા, શું હેય નામ ધરાવે છે.
વીર જિનેશ્વર મેહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના પશમ દ્વારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક અને અનુકંપા આદિ ગુણે પ્રગટ થાય છે. આ આત્મા તે સમ્યગદર્શન છે. સભ્યજ્ઞાન:–
જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે,
વીર જિનેશ્વર આત્માના જ્ઞાન ગુણને રોકનારૂં જે કર્મ છે, તેને
-
-
[IL Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org