________________
૧૧૦
અર્થાત્ સૌથી વધુ કમાણીને આ વ્યાપાર છે, તેને છોડીને બીજે વ્યાપાર કરે તે કલ્પવૃક્ષને છોડીને બાવળિયાને પકડવા જેવું છે.
આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મપદની પ્રાપ્તિ સુધી પહોંચાડનારું છે. \[editation on \[ost High છે. આચાર્યપદનું ધ્યાન –
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી છે.
મહાવીર જિનેશ્વર મહા સૂરિમંત્રને જ પનારા, શુભ ધ્યાન કરનારા આચાર્યપદનું ધ્યાન કરવાથી યાતા પોતે આગમથી ભાવ નિક્ષેપે આચાર્ય થાય છે. ઉપાધ્યાયપદનું ધ્યાન – તપ સાચે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જળ બ્રાતા રે.
વીર જિનેશ્વર તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત, બાર અંગનું ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાયપદનું ધ્યાન કરવાથી થાતા પિતે આગમથી ભાવનિક્ષેપ ઉપાધ્યાય બને છે.
a
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org