________________
૩૦૮
1
--
-
*
'
'
'
''
*
આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ઉપર જે શંકા કરી તે કરવા યોગ્ય નથી. કારણ કે અમે અમારા આત્માની ભાવ-અરિહંત રૂપે અર્પણ (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ટ એ આત્મા તે (આગમથી ભાવનિક્ષેપે ભાવ-અરિહંત છે, તેથી અતિતમાં તગ્રહરૂપ બ્રાન્તિ નથી, કિન્તુ સત્રમાં (તેમાં જ) તત્તની (તેની) યથાર્થ માન્યતા છે. ૧૮૯.
જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે, તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ટ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પિતે જ ભાવ અરિહંત થાય છે. ઉપાધિ સહિત એવા સ્ફટિક રત્નની જેમ આત્મજ્ઞા પુરુષ જે (અરિહંતાદિ) ભાવ વડે જે (અરિહંતાદિ) રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તન્મયતા (તદ્દભાવરૂપતા)ને પામે છે. (અર્થાત્ જેમ સ્ફટિક – મણિ પોતાની સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ કરે છે, તેમ આમાં પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે). ૧૯૦-૧૯૧.
આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવા આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણ પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણ, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા, ઉપગની સ્થિ|| રતા કરવાની છે. દૂધમાં સાકર ઓગળી જાય, તેમ મનને
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org