________________
૩૦૦
""
જગતનું સુપ્રીમ સાયન્સ હાથમાં આવ્યા પછી, તે પ્રયાગના કાગળ ખીસામાં લઇને ફરીએ તે પણ કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિ માટે સ્વય' પ્રયાગ કરવા પડે છે. દા. ત., પ્રભુ નામે આનંદ ક” આ વાકયમાં પ્રભુનુ નામ તે પ્રિન્સીપલ (સિદ્ધાંત) છે. અને આનંદના કદ રીઝલ્ટ (ફળ) છે. આ બે વસ્તુ યાદ કરવાથી કાર્ય - સિદ્ધિ થતી નથી પણ આ કાર્યસિદ્ધિની ફાર્મ્યુલા છે.
Principle + \pplication = Result
સિદ્ધાંત + પ્રયાગ = કુળ
એપ્લીકેશન – પ્રયાગ દ્વારા જ કાર્યસિદ્ધિ થાય છે. કેમેસ્ટ્રીની નાનામાં નાની ફાર્મ્યુલા – f、O–vater એ ભાગ હાઇડ્રોજન + એક ભાગ આકસીજન = પાણી
હવે એક ખાટલામાં હાઇડ્રોજન અને એક બાટલામાં ઓકસીજન ભરીને દસ વર્ષોં રાખીએ તે પણ પાણી ખનતું નથી. તે પ્રયાગની સિદ્ધિ માટે હાઇડ્રોજન અને કસીજનનું સયાજન કરવુ પડે છે. તે રીતે પરમાત્મા તેમના ઠેકાણે અને આપણે આપણા ઠેકાણે – તે પ્રમાણે વર્ષો સુધી પ્રયત્ન કરીએ તેા પણ કાર્યસિદ્ધિ ન થાય. પરમાત્મા અને આપણા આત્માના મેળાપ થવા જોઈ એ. ધ્યાન દ્વારા, ઉપયોગ દ્વારા પરમાત્મા અને આપણા આત્માનું જોડાણ થાય છે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે.
સમજપૂર્વક આપણા ઉપયાગ નવપદ્યમાં જોડીએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org