________________
૨૯૯
દષ્ટિબિન્દુથી નવપદમાં આત્મા છે; અને subjectively એટલે ઉપાદાન દષ્ટિબિન્દુથી આત્મામાં નવપદો છે.
પ્રભુ મહાવીરે બતાવેલું આ તત્ત્વજ્ઞાન જગત ઉપરનું | સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme science છે.
જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણમે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તમય (અરિહંતાદિમય) બને છે. તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એ આત્મા તે (અરિહંત ભાવ) થકી પિતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે.
એટલા માટે ભગવાન મહાવીર પરમાત્મા અહીં
“યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ;
તેણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.” ધ્યેય નવપદ છે. ધ્યાતા આપણે આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચિતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે, જે સમયે ધ્યાતાને ઉપયોગ ભૈયાકારે પરિણમે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદને અનુભવ થાય છે.
આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદના ધ્યાનથી અનંત આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તેના ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચિત આત્મ
સ્વરૂપનો અનુભવ ( Realisation of Realily ) પ્રાપ્ત કરી LI શકીએ છીએ. તે માટે પ્રવેગાત્મક સાધના કરવી પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org