________________
૨૯૮
એક માણસ ચમાને જોવામાં લીન બની ગયે. | તે જોવામાં તન્મયતદ્રપ બની ગયા, તે વખતે તેના આત્માએ ચશ્માને આકાર ધારણ કર્યો.
કેઈ માણસ સિનેમા જેવા જાય, ત્યાં પડદા ઉપર ચાલતા દશ્યને જોવામાં લીન બની જાય, તે વખતે પડદા ઉપર ચાલતું દશ્ય કલુષિત આકારવાળું હોય તે, જેનારને આત્મા કલુષિત આકારવાળો બની જાય છે. તેથી જ્ઞાની પુરુષે ત્યાં જવાની ના પાડે છે. સિનેમાની નટીના દશ્યમાં તન્મય, તદ્રુપ બનેલો માણસ તે નટીના ધ્યાનથી પોતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણાવે છે. એવી જ રીતે ક્રોધના. માનના, માયાના, લોભના ઉપયોગમાં પોતાના આત્માને પરિણુમાવે છે, ત્યારે આત્મા ક્રોધી, માની, માયાવી, અને લોભી આકારે પરિણમે છે. તે જ ન્યાય ભગવાનના મંદિરમાં છે. પરમાત્માના મંદિરમાં જઈ જ્યારે આપણે આપણે ઉપગ પરમાત્મામાં સ્થિર કરીએ છીએ, પરમાત્મામાં તદાકાર ઉપયોગે સ્થિર રહીએ છીએ, ત્યારે આપણે આત્મા પરમાત્માને આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તદ્રુપ તદાકારરૂપે રહીએ છીએ, ત્યારે આપણો આત્મા નવપદના આકાર વાળો બને છે. એટલે કે આપણે આત્મા નવપદના ઉપગમાં સ્થિર થાય છે, ત્યારે આપણું આત્મામાં નવપદો છે. જે
સમયે ઉપયોગ સ્થિર થવાથી નવપદમાં આત્મા છે, તે જ I સમયે આત્મામાં નવપદો છે. objectively એટલે નિમિત્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org