________________
૨૯૬
અને તે પછી જીવનમાં Science of Supremacy (આત્મવિજ્ઞાનના પ્રયાગ દ્વારા (Realisation of Realily) (આત્મસ્વરૂપના અનુભવ) પ્રાપ્ત થાય છે.
Scientifically Secured - Shree NAVPAD નવપદ એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ, મહાવિજ્ઞાન છે.
હવે અહીં અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર ભગવાન દેશનામાં કહે છે કે :
“ આરાધનાનું મૂળ જસ, આતમભાવ અÙહુ; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તે.
શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદો છે, નવપદમાં આત્મા અને આત્મામાં નવપદેના અનુભવ કરવા માટે ભગવાન દેશનામાં આગળ કહે છે કે
""
૮. ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તિણે નવપદ છે આતમા, જાણે કેાઈ સુજાણુ.
Jain Education International
પહેલી નજરે આપણને એવુ લાગે છે કે નવપદમાં આત્માના અને આત્મામાં નવપદાના અનુભવ કરવા એ બહુ કઠિન કાય છે. તેવા અનુભવ કરવા માટે તે હિમાલયની ગુફામાં યાગી બનીને બેસવું પડે, પરંતુ તેવુ કરવાની કોઈ જરૂર નથી. તેવા અનુભવ કરવા માટે જિનાગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની
For Private & Personal Use Only
""
જરૂર છે.
超
www.jainelibrary.org