________________
૨૯૫
આરાધના દ્વારા અપ્રમત્ત ગુણુસ્થાનકના સ્પર્શ રૂપ આત્મરમણતાના પરમાનંદને કેવી રીતે અનુભવવા અને ક્ષપકશ્રેણી દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયના પૃથક્ પૃથક્ અને છેવટે એકત્વ રૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના યાન દ્વારા અભેદ રત્નત્રયીને સ્પશી ‘સ્વરૂપે એક્ત્વપણે પરિણમી, ઘાતી કર્મોના ક્ષય કરી' કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવુ. તે Architect of Originalityને Blue Print -નકશા નવપદના ધ્યાનથી પ્રાપ્ત થાય છે.
C
Organization To Immortality
ધ્યેય-લક્ષ્યને પહેાંચવા માટેની વ્યવસ્થાશક્તિ
મકાન માટેના નકશા તૈયાર થયા પછી, તે નકશે ખીસામાં લઈને ફરવાથી મકાન બંધાતુ' નથી, તે માટે વ્યવસ્થાશક્તિ ( Organization Power)ની જરૂર પડે છે, તેમ નવપદના ધ્યાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિના
બ્લ્યુ પ્રિન્ટ નકશા પ્રાપ્ત થયા પછી સાધના માટેની વ્યવસ્થાશક્તિ (Organization Power)ની જરૂર પડે છે. તે આત્મસ્વરૂપપ્રાપ્તિ માટેના ઉત્સાહ (વ્યવસ્થા શક્તિ) નવપદ્મની વિશેષ આરાધના અને ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે.
Business Organization – વ્યાપારનું વ્યવસ્થાતંત્ર શીખવા માટે ઘણા માણસા અમેરિકા જાય છે, પરંતુ આપણુ પાતાનુ શાશ્વત, આન'ક્રમય, અર્ચિત્ય શક્તિયુક્ત, અવ્યાબાધ સુખમય સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું તે કળા શીખવી જરૂરી છે અને તેનુ શિક્ષણ નવપદ્યના ધ્યાનમાંથી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org