________________
૨૧
નવપદની આરાધનાનું મૂળ આત્મભાવ છે. નવપદમાં આત્મા છે અને આત્મામાં નવપદ છે. આ વસ્તુને આપણે વિશેષ રૂપે સમજીએ. નવપદની સાધના દ્વારા વિકાસકમની ભૂમિકાઓ :
Observation of Absoluteness નવપદમાં આપણુ આમાના પૂણુસ્વરૂપનું દર્શન :
જ્યારે આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ, ત્યારે અનંતકાળથી (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત ભામાં) વિસરાઈ ગયેલું આપણું પોતાનું આત્મસ્વરૂપ છે, તેની સભાનતા થાય છે. મહાપુરુષે કહ્યું છે –
દી સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો, ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિને વીસર્યો.”
જ્યારે દેવાધિદેવ પરમાત્માનું દર્શન કરીએ છીએ ત્યારે આપણને આપણું પિતાનું પરમાત્માના જેવું જ વિસરાઈ ગયેલું મૂળ સ્વરૂપ યાદ આવે છે. પરમાત્માનું દર્શન કે સ્મરણ તે આપણું પોતાના જ Absoluteપૂર્ણ સ્વરૂપનું Observation દર્શન–છે. નવપદે એ આપણાં પિતાનાં જ નવ દિવ્ય રૂપ છે. Determination of Destination
ધ્યેયને નિર્ણય પરમાત્માના દર્શનથી, તેમના જેવા જ આપણા આત્મAll સ્વરૂપની સભાનતા થાય છે. અને “સત્તાએ આપણા આત્મામાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org