________________
..
..
.........
.
-
--
--
--
---
-
-
૨૮૯
અંબર ગાજે દુંદુભિ, અરિહંતાજી;
વર અશોક સુપ્રસિદ્ધ રે, ભગવંતાજી. સિંહાસન માંડ્યું તિહા, અરિહંતા;
* ચામર છત્ર ઢળંત રે, ભગવંતાજી. દિવ્ય વનિ દિયે દેશના. અરિહંતાજી;
પ્રભુ ભામંડલવંત રે, ભગવંતાજી. પરમાત્મા મહાવીર સ્વામી પધાર્યા. દેવોએ એક એજન ભૂમિ પ્રમાણ સમવસરણની રચના કરી. દસ હજાર પગથિયાં ઊંચી પીઠિકા (plinth) બનાવી. તેના ઉપર પહેલે ચાંદીને ગઢ અને સેનાના કાંગરા બનાવ્યા. તે પછી પાંચ હજાર પગથિયાં ઊંચે બીજે સેનાને ગઢ અને રત્નના કાંગરા બનાવ્યા. તે પછી પાંચ હજાર પગથિયાં ઊંચે ત્રીજે રત્નને ગઢ અને મણિના કાંગરા બનાવ્યા. મધ્યમાં પ્રભુની ઊંચાઈથી બાર ગણું ઊંચું એક જન વિસ્તારવાળું મનેહર રમણીય અશોકવૃક્ષ છે. અને તે સમગ્ર સમવસરણ ભૂમિને શીતલ છાયા આપી રહ્યું છે.
અશોકવૃક્ષની નીચે વિવિધ રત્ન, હીરા, માણેક, નીલમ આદિથી વિભૂષિત પાદપીઠ સિંહાસન છે. ત્યાં સકલ વિશ્વના ઉદ્ધારક, દેવાધિદેવ. કરૂણાસાગર, પરમાત્મા જગતના ઉદ્ધારને અર્થે સમવસરણ ભૂમિમાં પધાર્યા. અને તે વખતે મહાપ્રભુ પરમાત્મા મહાવીરદેવે જગતના સાર્વભૌમ ચકાધીશ્વરના મહા મંગલકારી સિંહાસન ઉપર આરૂઢ થઈ સકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org