________________
નાના નાના નાના
જેનું ફૂલ છે. સમતારૂપ અમૂલ્ય જેને રસ (મકરંદ) છે, તે તપને જ્ઞાની પુરુષે કલ્પવૃક્ષ સરીખું કહે છે. કહ્યું છે કે – ફળ શિવસુખ માટું, સુર નરવર સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરિખે વંદું, સમ મકરંદ અમૂલ રે.
ભવિકા સિદ્ધચક્ર પદ વંદે. વંદીને આનંદ રે ભવિકા, નાવે ભવભવ ફંદો રે ભવિકા; ટાળે દુરિત દંદે રે ભવિકા, સેવે ચોસઠ ઈન્દો રે ભવિકા; ઉપશમ રસને કદ રે ભવિકા, જિમ ચિરકાલે નંદો રે ભવિકા; શ્રી શ્રીપાલે સેવ્યો રે ભવિકા, મયણએ આરાધે રે ભવિકા.
સિદ્ધચક પદ વંદો.
(નવપદની પૂજા) આ તપપદ જગતનું સર્વોત્કૃષ્ટ મંગલ છે. તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે. કમ નિકાચિત પણ ક્ષય થાયે, ક્ષમા સહિત જે કરતાં.”
આવા અપૂર્વ ભાવપૂર્વક તપ પદને મંત્ર જપ | “ હી નમે તવસ ” કરો.
- તાત્ત્વિક રીતે ઈરછાઓના નિરોધરૂપ સંવર કરી, મન, વચન, કાયાની એકાગ્રતાથી સમતારસમાં પરિણમન કરી, આત્મા પોતાના ગુણોને ભેગા કરી સ્વરૂપમાં રમણતા કરે તે જ તપ છે. (તપપદનું વિશેષ સ્વરૂપ આ જ પુસ્તકમાં પણ છેલ્લે પ્રભુ મહાવીરસ્વામીની દેશના વખતે બતાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org