________________
૨૮૫
પૂજના તેા કીજે રે ખારમા જિનતણી . ( શ્રી દેવચંદ્રજી કૃત )
ક્ષયાપશમ ભાવે અંશતઃ ખુલ્લાં થયેલાં આપણાં દન, જ્ઞાન, ચારિત્ર અને વી જે પરપુદ્ગલ અનુયાયી હતાં, તે પરમાત્મ અનુયાયી અને છે; અને પરમાત્મામાં તન્મયતા, તદ્રુપતા, એકત્વ ઉત્પન્ન થાય છે.
66
શુદ્ધ તત્ત્વ રસરંગી ચેતના, પામે આત્મસ્વભાવ.”
..
પરમાત્મ તત્ત્વ સાથે એકત્વ સાધતાં પેાતાના આત્મામાં રહેલા પરમાનદમાં પ્રવેશ થાય છે; અને તેમાં સ્થિરતા થતાં, આત્મસ્વરૂપના અનુભવ થાય છે. તે અનુભવ જ વિશ્વ ઉપરનું અમૃત છે. આવા પરમામૃતનું પાન કરવું તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. તે લક્ષાંક પૂર્ણ કરવા માટે ચારિત્રપદની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાપૂર્વક “ હી નમા ૐ ચારિત્તસ્સ ’પદના જાપ કરવા-આ રીતે ચારિત્રપદની આરાધના કરવી. સમ્યગ્દર્શન પદમાં ખતાવેલ પરમાત્મ ધ્યાન અને મૈત્રીભાવનાનું ધ્યાન વિકસિત થતાં છેવટે ચારિત્રમાં પરિણામ પામે છે. તે વખતે સ્વરૂપરમતા રૂપ ચારિત્રને પરમાનંદ અનુભવાય છે. આવું ચારિત્ર આપણને પણ પ્રાપ્ત થાય તેવા લક્ષપૂર્વક ચારિત્રપટ્ટનું આરાધન કરવું. સમ્યગ્રતપ ૫૬ ઃ—
છ ખાદ્ય અને છ અભ્યંતર એમ ખાર પ્રકારના તપ છે; જેનુ ફળ મેાક્ષ પદ્મ છે. ઇન્દ્ર અને ચક્રવર્તીની સપત્તિ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org