________________
૨૮૩
માસના ચારિત્ર પર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખને અનુભવ કરાવે છે. “આર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ ( ઉં. યશેાવિજયજી કૃત
66
જાણુ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતા રે.” ચારિત્ર ગુણ વળી વળી નમે, તત્ત્વ રમણ જસુ મૂલાજી.” ( ચારિત્રષદની પૂજા )
અતિક્રમીએ ’ નવપદ પૂજા)
આવા નિર્મળ સ્વરૂપરમણુતા રૂપ શુદ્ધ ચારિત્રના મૂળમાં સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શનની નિર્મળતા અરિહંતાદિ પરમેષ્ઠિએના ધ્યાન, ઉપાસના અને આજ્ઞાપાલન દ્વારા થાય છે.
પરમાનંદની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમાત્માનુ સ્મરણ, દર્શન, પૂજન, વદન, સ્તવન અને ધ્યાન સાધકને પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.
Jain Education International
શરૂઆતમાં તે આપણા જીવ બાહ્ય વસ્તુઓમાં સુખ અને આનંદ માટે દોડતા હોય છે અને રાત-દિવસ તે માટે જ પ્રયત્નશીલ હાય છે. પરંતુ જીવનમાં જ્યારે તે સદ્ગુરૂની કૃપા દ્વારા પરમાત્મસ્વરૂપને પિછાને છે અને જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવુ જ પેાતાનું સ્વરૂપ છે -આવુ' જાણે છે, ત્યારે તેના જીવનમાં સાચા રાહ ઊઘડે છે. “ પ્રભુ મુદ્રાને યાગ પ્રભુ પ્રભુતા લખે; દ્રવ્ય તણે સાધ' સ્વસપત્તિ આળખે.”
For Private & Personal Use Only
www.jainelibrary.org