________________
૨૮૭
તીવ્ર ઝંખના થાય છે. “સાધુ ધર્માભિલાષાસય રૂપ શ્રાવક ધર્મ.” સાધુધર્મની તીવ્ર અભિલાષા રૂપ શ્રાવકધમ આવે છે. જેમાં શ્રાવકધમ ને અનુરૂપ ક્રિયા-અનુષ્ઠાનની રૂચિ વધતી જાય છે. સમ્યક્ત્વની અને શ્રાવકધર્મની આચરામાં ઉત્સાહ વધતા જાય છે. કારણ કે જેમ જેમ તેની જિનાજ્ઞાપાલનની રૂચિ વધે છે, તેમ તેમ આત્મઅનુભવ અને મેાક્ષની પ્રાપ્તિ માટેની યાગ્યતા વધતી જાય છે. અને છેવટે સયમ કખ મીલે ? યુ' સકિત ગુણુઠાણુ ગવારા, આતમસે કરત વિચારા” આ વિચાર તેને ચારિત્રપદમાં ખેંચી જાય છે. સમ્યક્ત્વ છેવટે ચારિત્રમાં પરિણમે છે.
સભ્યજ્ઞાન ૫૬ ઃ—
જીવનના કોઈપણુ મહત્ત્વના નિર્ણય શ્રુતજ્ઞાનના આલંબને કરવામાં આવે છે. શ્રતજ્ઞાનના અભ્યાસ કરવાથી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને વિવેકથી જીવનને સાચા નિણૅય આપણે કરી શકીએ છીએ. આપણે આ જીવનમાં શું કરવું અને શુ ન કરવુ? કઈ વસ્તુ મેળવવી અને કઈ વસ્તુ છેાડી દેવી ? શું' ખાવું અને શુ' ન ખાવું ? આવા પ્રશ્નોના નિણૅય જો આપણી બુદ્ધિથી કરવા જઇએ, તે આપણી બુદ્ધિ મિથ્યામાહથી વાસિત હાવાથી આપણી બુદ્ધિથી કરેલા નિણૅયા ખાટા અને અધૂરા થાય છે. માટે હેય અને ઉપાદેય, કતવ્ય અને અકર્તવ્ય, ભક્ષ્ય અને અભક્ષ્ય, તેના નિર્ણય શ્રુતજ્ઞાનને આલ'મને કરવામાં આવે છે. તે શ્રુતજ્ઞાન જ્યારે ઊંડું ચિંતન સ્વરૂપ બને છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org