________________
તેમાં આપણે આત્માના સ્વરૂપનું આપણે દર્શન કરીએ છીએ................ ........................(અહીં સ્થિર બનવું.) પરમાત્માના જેવું જ વિશુદ્ધ આત્મચૈતન્ય આપણું અંદર રહેલું છે. તેના દર્શનમાં સ્થિર બનીએ છીએ...... (દર્શન સામાન્ય ઉપયોગરૂપ હેવાથી વિક૯૫ રહિત હોય છે.) પરમાત્માની દિવ્ય વાણું સંભળાય છે.............
“હે વત્સ ! દેહ (શરીર) તારું સ્વરૂપ નથી. તું તે દેહથી ભિન્ન ચેતન્ય સ્વરૂપ આત્મા છે..... ....
જગતનાં દશ્યમાન પુદ્ગલ પદાર્થો તારું રૂપ નથી, પણ તું તેનાથી ભિન્ન ચિતન્ય સ્વરૂપ આત્મા છે..................
પુદ્ગલ (જડ)નું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્ગલને સંગ તારે છેડવાને છે.
તારું - ચિતન્યનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ છે... ... ... ...
મુદ્દગલ તે રૂપી છે અને તું તે અરૂપી છે.......
જ્ઞાનાવરણીય આદિ કર્મ પુદ્દગલ છે. તેનાથી ભિન્ન તું || ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.... ...
તું જે ભાષા બોલે છે તે પણ ભાષાવણાનાં પુદગલે છે. તું તે તેનાથી ભિન આત્મારૂપ છે.”
મનથી તું જે વિચાર કરે છે તે મનોવગણાનાં પુદ્ગલ છે. તું તે તેનાથી ભિન્ન ચિતન્ય સ્વરૂપ આત્મા છે..
સખ જગતના પદાર્થોમાં નથી, તારી અંદર પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org