________________
૨૭૪
આ આરાધના નિત્ય કરવાથી સર્વ જીવા પ્રત્યે પ્રેમ, કરૂણા, મૈત્રી વિકસિત થાય છે. ક્રોધ, માન, માયા આદિ કષાયા પાતળા પડે છે અને સાધના સમયે દિવ્ય આનંદુ અને સુખનેા અનુભવ થાય છે. જેના સાથે વર, અમત્રી થઈ હાય તેના ઉપર કરુણા ખાસ વરસાવવી; તેથી સામાના ભાવા બદલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પન્ન થશે.
આ મૈત્રીભાવનાની આરાધના – ધ્યાનથી સમ્યગ્રંદનનાં શમ અને અનુકંપા ગુણેા વૃદ્ધિ પામે છે. શમ અને અનુકૃપા સમ્યગ્રંદનનાં લક્ષણેા છે.
મૈત્રીભાવના ધ્યાનને! પ્રયાગ આ પ્રમાણે અનંત તેજોમય પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે... આપણે પરમાત્માનું દર્શન કરીએ છીએ.......... માત્ર દુનથી વિકલ્પા શાંત થાય છે.....
Jain Education International
અસત્યા માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા, તું હીણેાહું છું તેા, તુજ દર્શનનાં દાન દઈ જા.
હું મહા મિથ્યાત્વના અસત્ પંથ પર વિચરી રહ્યો છું. હે પ્રભુ ! મને સમ્યગ્દર્શનનું દાન આપીને સત્યના પંથ બતાવેા. હું અજ્ઞાનના ભયંકર અંધકારમાં અટવાઈ રહ્યો છું, તા હે પ્રભુ ! સમ્યજ્ઞાનનું દાન આપીને
:--
For Private & Personal Use Only
www.jainelibrary.org