________________
--
--
-
ક-
---
-
--
.
-
.
.
,
-
પ્રવેગ :–
આવા મહાકરૂણાના નિધાન, કૃપાના અવતાર, દયાન સમુદ્ર, વાત્સલ્યરસના ભંડાર પરમાત્માની કરૂણ જગતન જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારક સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરૂણાથી પરિપ્લાવિત થઈ રહ્યું છે... ... ... ... ... ... ...
(આવું દશ્ય આપણે જોઈએ છીએ.) અતિ અદ્દભુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ | છીએ...............તેનાથી આપણા હૃદયમાં ભાવલાસ ઉત્પન્ન થાય છે. આપણું હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. આપણું જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના પણ પરમાત્માની કરૂણુ સાથે મળે છે.............
અદભુત ભાવોલ્લાસ આપણામાં પ્રગટે છે.................
સર્વ જીવોનું કલ્યાણ થાઓ.......... સર્વ જીવ દુઃખ મુક્ત બને...... ... સર્વ જીનાં પાપ નાશ પામે... સર્વ જીવોને પરમાત્માનું શાસન મળે...... બધા જ બેલિબીજને પામે....
•••• સર્વને મોક્ષ મળે..... ..... સર્વ જીવ મારા આત્માની સમાન છે.... મને સર્વ પ્રત્યે મૈત્રી છે............ મને સર્વ પ્રત્યે સ્નેહભાવ છે. સર્વ જી સત્તાએ પરમાત્મતુલ્ય છે....
+
+
:
:
s
+
u
ન is
નન it
. .
. .
.
.
.
. .
.
. .
કે'
,
. To
CLA
8
---- Jain Education International
-- For Private & Personal Use Only
www.jainelibrary.org