________________
૨૭૦
>>
છે, તેવું જ ચતન્ય જગતના જીવમાત્રમાં છે. તેવી ભાવનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવ ઉત્પન્ન થાય છે અને મત્રી આદિ ભાવાથી ભાવિત મનાય છે, જેનાથી અનતાનુબંધી કષાયના ક્ષયે પશમ થઈ આત્મ અનુભવરૂપ સમ્યગ્દર્શન ગુણના અનુભવ થાય છે.
આ રીતે સમ્યગ્દર્શનની આરાધનાથી સર્વ સર્વ જીવ સાથે આત્મસમાન મૈત્રીભાવથી ભાવિત મનાય છે, અને આપણી અંદર રહેલા પરમાત્માના જેવા જ શુદ્ધ આત્મ ચૈતન્યની સહણા, પ્રતીતિ અને કિંચિત્ અનુભવ પણ થાય છે. આપણી અંદર રહેલા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ અને અનુભવ માટે જિનભક્તિ એ તેનુ' અનુષ્ઠાન છે; અને સ જીવ આત્મ સમાન છે, તે માટે જીલમૈત્રી એ અનુન છે. આવું આત્મઅનુભવ રૂપ સમ્યગ્દર્શન આપણને પણ પ્રાપ્ત થાય તે માટે સમ્યગ્દર્શનની આરાધના કરવાની છે. સમ્યગ્જ્ઞાન, સમ્યગૂચારિત્ર, અને સમ્યગ્રતપ-હવે પછીના આ ત્રણે પદને। પાયા સમ્યગૂદન છે, તેનું ધ્યાન કેવી રીતે કરવુ તે જોઈ એ. આ ધ્યાનપ્રક્રિયાથી વિકસિત સમ્યગ્ દ ́ન છેવટે સમ્યાત્રમાં પરિણામ પામે છે. અને આ પ્રક્રિયાથી શમ, સવેગ, નિવેદ, અનુક'પા, અને આસ્તિકય આદિ સમ્યગ્દર્શનના લક્ષણા અનુભવાય છે.
मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि नियोजयेत् । धर्मध्यान मुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥
(યાગશાસ્ત્ર ચાથેા પ્રકાશ.
હ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org