SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ તે પછી અન ત લબ્ધિના નિધાન ગૌતમ મહારાજાના પીળા વના પ્રકાશથી આપણને આચારપાલનનુ ખળ પ્રાપ્ત થઈ રહ્યુ છે તેવા સકલ્પ ઘેાડી ક્ષણ માટે સ્થિર કરીને ધ્યાન કરવુ. ( આપણે કોઈ નિયમ લીધા હોય અને નિયમ પાળવા માટે આપણુ' મન જ્યારે ડામાડાળ થાય તે સમયે ઉપર મુજખને પ્રયોગ કરવાથી આપણા નિયમમાં સ્થિરતા આવે છે.) બીજી રીતે પણ આ પ્રયેાગ કરી શકાય. રીત ત્રીજી:— શ્રી ગૌતમ ગણધર ભગવંત આપણા હૃદયમાં બિરાજમાન છે. હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજાનું ધ્યાન કરવુ..... હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજામાંથી પીળા વણુ ના પ્રકાશ નીકળે છે............તે પ્રકાશ આપણા આત્મપ્રદેશેામાં ફેલાય છે.......... ( આવું સવેદન કરવું. ) તે પ્રકાશના કિરણેાના દિવ્ય પ્રભાવથી આપણને આચારપાલનનું ખળ પ્રાપ્ત થાય છે..... (આવા સંકલ્પપૂર્વક સવેદન કરવું.) આવુ· ધ્યાન થાડે સમય અનુકૂળતા મુજબ કરવું. આ પ્રયાગથી આચારપાલનનુ ખળ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયપદ :-- ઉપાધ્યાય ભગવંતા વિનય ગુણના ભંડાર છે. દ્વાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy