________________
૨૧
આપણી સમક્ષ પરમાત્મા બિરાજમાન છે............ આપણે અનંતગુણુના ભંડાર પરમાત્માનું દન કરીએ છીએ....
2006
....
હે કરુણામય પ્રભુ ! આપ તા અનંત ગુણના પરમ નિધાન છે. મને અનંત ગુણાથી ભરી દેવા કૃપા કરી.... પરમાત્માના સર્વ અંગેામાંથી ગુણાના વરસાદ પડવા શરૂ થયા છે....... ........ આવુ. દૃશ્ય જોવુ. )
8005
પ્રભુના ગુણરૂપી ગંગાજળના ધેાધ આપણા ઉપર પડી રહ્યો છે....... ...(આવુ. સવેદન કરવુ.) તુમ ગુણુગણુ ગંગાજળે, હું' ઝીલીને નિર્મળ થાઉ રે; અવર ન ધંધા આદરું, નિશદિન તારા ગુણુ ગાઉ ́ રે. ગીરુઆરે ગુણ તુમ તા..........
પ્રભુના ગુણરૂપી ગગાજળમાં આપણે સ્નાન કરીને નિર્માળ અનીએ છીએ............(થડો સમય સ્થિર અન આવુ. સંવેદન કરવું. )
Jain Education International
પ્રભુના ગુણરૂપી ગ’ગાજળ આપણા મસ્તકમાંથી આપણી અંદર પ્રવેશ કરે છે............આપણે ઉત્તમ ગુણાથી ભરાઈ રહ્યા ... છીએ.......... ...........આવુ દૃશ્ય જોવુ. )
પ્રભુના ગુણુ ગંગાજળમાં સ્નાન કરતાં કરતાં હી” નમા સિદ્ધાણું” પદને મંત્ર જાપ કરવેા. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, અહિ'સા, સત્ય, અચૌય, બ્રહ્મચય, અપરિગ્રહ, દયા, દાન, પરાપકાર, કૃતજ્ઞતા, મૈત્રી, પ્રમાદ
For Private & Personal Use Only
مان
www.jainelibrary.org