SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ त्वं मे माता पिता च नेता, देवो धर्मो गुरुः परः । મા: स्वर्गोऽपवर्गश्च सत्त्वं तत्त्वं गतिर्मतिः ॥ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત શક્રસ્તવ. વિશ્વમાં દર્શન કરવા લાયક, વંદન કરવા લાયક, પૂજન કરવા લાયક કોઈ હોય તેા તે અરિહત અને સિદ્ધ ભગવ'તા જ છે, તેવા ભાવથી સાધકનું હૃદય જ્યારે પરિપૂર્ણ થાય છે, ત્યારે સાધકની સ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્મા ભણી ખેંચાય છે, તથા પર વસ્તુ પ્રત્યે જે આદર અને બહુમાન ડતું તે પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય છે. રૂચિ પરમાત્માના સ્વરૂપમાં, રમણુતા પરમાત્માના ગુણામાં, તન્મયતા-ત-પતા અને એકત્વ પરમાત્મામાં સધાય છે; અને છેવટે Absorption in Atmaswarup—સ વૃત્તિએ પરમાત્મામાં અને ઉપલક્ષણથી આત્મસ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે-Relaxation in Reality( in real self) જેને આ માનવ જીવનનું પરમ અમૃત કહેવાય છે. સાકરને દૂધમાં નાખવાથી તે ઓગળી જાય છે, તેમ મન આત્મા કે પરમાત્મામાં આગળી જાય, મન આત્મ ઉપયેગે. આત્મારૂપે પરિણમે તે જ સિદ્ધપદની પ્રાપ્તિના ઉપાય છે. આપણે સિદ્ધપદની પ્રાપ્તિના પરમ હેતુભૂત અનંત ગુણુના નિધાન સિદ્ધભગવંતાની ઉપાસના કરવાની છે. સિપદના પ્રયાગ ઃ— - સિદ્ધ ભગવતા અનંતગુણના નિધાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy