________________
૨૫૬
જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખીએ તે બીજી આની આવે ત્યારે ત્યાંથી આગળ ઊચે જવાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રાજના જીવનમાં ચાલુ રાખવી.
નવપદના ધ્યાનના વિષયમાં હવે વધુ વિચારીએ :-- જૈન સ’ઘમાં નવપદની આળીની આરાધના માટા પ્રમા ણમાં થઈ રહી છે. હજારાની સંખ્યામાં ઓળીની આરાધના સત્ર થાય છે. આપણા સઘના ચુવાન વર્ગમાં પણ એનીની આરાધના માટે અદ્ભુત આ ણુ વધી રહ્યું છે. તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહેાંચ્યાં પછી આ નવપદજીની આરાધના ઉપયેાગ જોડવાપૂર્વકની કરીએ તેા વધુ ઉદ્યોતના ૫થે આપણે આગળ વધી શકીશું, તે નિઃસ ́શય છે. ઉપયાગ જોડવાપૂર્વકની ક્રિયા કરવી તે ધ્યાન છે. ઉપયાગ અન્યત્ર ફરતા હાય અને ખમાસમણાં પશુ લેવાતાં હોય અને માળા પણ ગણાતી હોય, તેનુ ફળ અલ્પ છે. સંપૂર્ણ ફળ મેળવવા ઉપયાગની સ્થિરતાપૂવ ક ક્રિયા કરવી જરૂરી છે.
નવપદના ધ્યાનની બીજી ભૂમિકા:
અરિહંતપદ :--
-
અરિહંત પરમાત્મા આપણા પરમ ઉદ્ધારક છે. આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ અને કરુણાથી ભરેલા છે. જે પરોપકારની પરિસીમાને પહેાંચી ગયા છે તેમના પ્રત્યે જેટલી કૃતજ્ઞતા આપણા હૃદયમાં ભાવિત થાય છે, તેટલા આપણે વધારે તેમની કરુણાના પાત્ર બનીએ છીએ. વરસાદ પડતા હાય
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org