________________
૨૫૫
ૐ હ્રી નમા નાણુસ્સ ૐ હી નમા ચારિત્તસ ૐ હી તમા તવસ્સ
(૫) નવપદ આરાધના કાઉસગ્ગ કરૂ? એ રીતે નવપદની આરાધના નિમિતે નવ લોગસ્સના કાઉસગ્ગ,
(૬) નવપદનું' ચૈત્યવંદન. અનુકૂળતા ડ્રાય તા સ્તવનમાં ઉપાધ્યાય યોવિજયજી વિરચિત નવપદની એક પૂજા ગાવી. બીજા દિવસે સિદ્ધપદની પૂજા. આ રીતે દશમા દિવસે ફરીથી અરિહંત પદ્મની પૂજા આવશે.
(૭) શ્રાવકાચિત નવકારશી, ચાવિહાર, અભક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા.
(૮) આય ખલની ઓળી આવે ત્યારે ઓળી કરવી. (૯) નવપદનું ધ્યાન નિયમિત કરવુ.
(૧૦) આળી સિવાયના દિવસેામાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણ કે એક પથ્થરને આપણે ઊંચે ઊંચકીએ, તેવી રીતે આયંબિલની ઓળીમાં આરાધના દ્વારા આપણા આત્માને ઊંચે ઊચકીએ છીએ; પરંતુ આળી પૂરી થાય એટલે પાછા નીચે હતા ત્યાં જ મૂકી દઈએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછે નીચેથી ઊચા પડે. પરંતુ ઊંચે ઊંચકેલ પથ્થરની નીચે જો ટેકા મૂકી દઇએ તા બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઈ જવાય. તે રીતે આળી પૂરી થયા પછી દરરોજના
Jain Education International
B
For Private & Personal Use Only
www.jainelibrary.org