SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ - - - - *- મારા જ ર = * - * *** * * * - * * - - - - - નવપદોનું સમ્યગ પ્રકારે જ્ઞાન મેળવીને, નિરંતર તેનું ધ્યાન કરવું તે જ સમ્યગ્ર બુદ્ધિનું પરમ ફળ છે. આવા નવપદમાં આપણે શ્રીપાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિશે વિચારણા કરીએ. નવપદની આરાધના અને ધ્યાન વિષયક આપાણી સાધના વિશે :-- નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા : નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ. દરરોજની આરાધના : () નવપદ (દેરાસરમાં નવપદનો ગઠ્ઠો-મૂર્તિ હોય છે તે)ની અષ્ટપ્રકારી પૂજા. (૨) નવપદના નવ સાથિયા. (૩) નવપદનાં નવ ખમાસમણ. (‘અરિહંતપદ ધ્યાને થકો” વગેરે દુહા બેલીને). (૪) નવપદની નવ માળાનો જાપ. » હી નમે અરિહંતાણું % હી નમે સિધ્ધાણું » હી નમે આયરિયાણું હી* નમે ઉવઝાયાણું » હી નમે લોએ સવ્વસાહૂણ » હી નમે દંસણસ ! - : - * * * - - * * * * * * * * * - - - - #MANT NIKira Awwww - -* ** , % - ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy