________________
श्पर
અરિહંત ભગવંતે ઉપકારના ભંડાર છે. સિદ્ધ ભગવંતે સુખના ભંડાર છે. આચાર્ય ભગવંતે આચારના ભંડાર છે. ઉપાધ્યાય ભગવંતે વિનયના ભંડાર છે.
સાધુ ભગવંતે સહાયના ભંડાર છે. પાંચેય પરમેષ્ટિઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે.
સમ્યગદર્શન ( Real and Creative Faith) સદ્દભાવનાઓનો ભંડાર છે.
274347014 (Real and Creative Knowledge) સદ્દવિચારોનો ભંડાર છે.
સમ્યગુચારિત્ર (Real and Creative Character) સદવર્તનનો ભંડાર છે.
સમ્યગ્રતા સંતોષને ભંડાર છે.
આ નવે પદે જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાનો છે. છેલ્લાં ચાર પદે પંચ પરમેષ્ઠિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓનો સત્સમાગમ, સત્સંગ કરવાનું સ્થાન નવપદો છે. નવપદની આરાધના વખતે જગતના ત્રણે કાળના અનંત અરિહંત ભગવંતે, અનંત સિદ્ધ ભગવંતે, અનંત આચાર્ય ભગવંતે, અનંત ઉપાધ્યાય ભગવંતે અને અનંત સાધુ ભગવંતનો સત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓને મેળાપ નવપદ અને નમસ્કાર મંત્રમાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org