________________
श्प
મયણા ને શ્રીપાલજી, જપતાં બહુ ફલ લીધ લાલ રે, ગુણ જશવંત જિતેન્દ્ર, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રે..
આમ ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન કરવાથી ગૌતમ ગણધર ભગવત કહે છે કે –
સિદ્ધચક્રના ધ્યાને રે, સંકટ ભય ન આવે, કહે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. સિદ્ધચકને ભજીયે રે, કે ભવિયણ ભાવ ધરી. ઈમ નવપદ ધૃણતે સિંહા લીને, હુએ તન્મય શ્રીપાલ, સુજસ વિલાસે ચોથે ખંડે, એહ અગિયારમી ઢાળ રે;
ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદે. જિમ ચિરકાલે નંદે રે, ભવિકા ! ઉપશમ રસને કંદો રે, ભ૦
આ પ્રમાણે અરિહંતાદિ પદની સ્તવના કરતાં શ્રીપાલ મહારાજા નવપદમાં તમય બની ગયા. નવપદના ધ્યાનમાં સ્થિર થયા.
આપણે પણ હવે નવપદનું ધ્યાન કરીએ.
નવપદની આરાધનામાં વિકાસ સાધીએ. * Supramental Seminar of Supreme *
Authorities-Shree Navpad. વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓનો ભંડાર :
નવપદ” સુપ્રિમ ઓથેરિટી વિશ્વમાં એક જ છે અને તે પંચ પરમેષ્ટિ છે. જગતની સર્વોત્કૃષ્ટ વિભૂતિઓ પંચ પરમેષ્ટિમાં આવી જાય છે,
-
-
-
-
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org