________________
૨૪૧
હવે શ્રીપાલ મહારાજા તપનુ ઉજમણું કરે છે. તપ ઉજમણુ રે એણી પેરે કીજીએ, જિમ વિરચે ૨ શ્રીપાલ; તપ ફળ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજ નાલ.
શાસ્ત્રકાર મહર્ષિ આપણને બધાને કહે છે-જે પ્રમાણે શ્રીપાલ મહારાજાએ તપનુ' ઉજમણું કર્યુ, તે પ્રમાણે હે ભવ્ય આત્મા ! તમે પણ ઉજમણું કરી. ઉજમણાથી તપના ફળમાં વૃદ્ધિ થાય છે. જેમ પાણી વડે કમળની નાળ વૃદ્ધિ પામીને કમળ જળની બહાર આવે છે, તે રીતે ઉજમણાથી તપના ફળમાં વૃદ્ધિ થાય છે. શ્રીપાલ મહારાજા ઉજમણામાં સિદ્ધચક્ર મહાપૂજન કરે છે.
જિનમદિરના વિશાળ મંડપમાં ત્રણ વેદિકા બનાવે છે અને તેમાં બિરાજમાન પરમાત્માની આગળ ચિદ્ધચક્રના મડલની રચના કરે છેઃ
પાંચ વરણના રે શાલિ પ્રમુખ ભલા, મોંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચક્રની રે રચના તિહ કરે, સંપૂરણ શુભ ધ્યાન. તપ ઉજમણુ રે એણી પેરે કીજીએ.
પંચવણના ધાન્ય વડે શ્રીપાલ મહારાજા શુભ ધ્યાનપૂર્વક સિદ્ધચક્રના માંડલની રચના કરે છે.
અરિહ'તાકિ નવપદને વિષે, શ્રીફલ ગેાલ વત,
અરિહતા ક્રિક નવપદના વિષે ઘી અને ખાંડથી ભરેલા. શ્રીફળના ગાળા મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org