________________
२४०
લીન રહે છે. વળી આચાર્યપદને વિષે અંતરંગ બહુમાન, ભક્તિ, વંદન, વૈયાવચ્ચ, સેવા, શુશ્રુષા વગેરે દ્વારા આચાય પદ્મની આરાધના કરે છે. ઉપાધ્યાયપદ અને સાધુપદની વૈયાવચ્ચ વગેરે કરવા પૂર્વક અનેક રીતે આરાધના કરે છે.
તી યાત્રા, સંઘપૂજા, રથયાત્રા વગેરે શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો કરવા પૂર્ણાંક સમ્યગ્રંદનની આરાધના
કરે છે.
આગમા લખાવે છે. પેાતે પણ સ્વાધ્યાય વગેરે દ્વારા જ્ઞાનપનું આરાધન કરે છે.
નિર તર સાધુધની અભિલાષાપૂર્વક તનિયમ જીવનમાં ધારણ કરીને ચારિત્રપદની આરાધના કરે છે.
આલેક અને પરલાકના સુખની ઈચ્છાના ત્યાગ કરી આત્માનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જ છ બાહ્ય અને છ અભ્યંતર એમ આર પ્રકારે તપપદની આરાધના કરે છે. આ રીતે દ્રવ્ય અને ભાવપૂર્વક નવપદની ભક્તિ કરીને સિદ્ધચક્રને આરાધે છે,
ઇમ સિદ્ધચક્રની સેવના, કરે સાડા ચાર તે વ; હવે ઉજમણા વિધિ તણા, પૂરે તપ ઉપન્યાહુ .
આ પ્રમાણે સાડાચાર વર્ષ સુધી સિદ્ધચક્રજીનુ` સ વિધિ સહિત આરાધન કર્યું.
ચાથે ખડે પૂરી થઇ, ઢાળ નવમી ચઢતે રંગ; વિનય સુજસ સુખ તે લડે, સિદ્ધચક્ર છુણે જે ચંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org