________________
૨૩૬
એ નવપદ સમૂહિત, સિદ્ધચકે સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવ કેટિ દુઃખી જાય.
(સુમતિવિજયજીના શિષ્ય રામવિજયજી) નવપદ ધ્યાન ધરીને દિ, શ્રી સિદ્ધચક આરાધેજી; પહેલે અરિહંત, સિદ્ધ ગણે બીજે, આચારજ ગુણ વંદજી.
(રંગવિજયજી મહારાજ) આ રીતે જિનશાસનના સર્વ મહાપુરુષોએ નવપદની સર્વ આરાધના કરવા સાથે નવપદનું ધ્યાન કરવા માટે અદ્દભુત પ્રેરણા આપી છે. સર્વ મહાપુરુષોના હૃદયમાં નવપદની આરાધના અને નવપદના ધ્યાનનો અદ્દભુત મહિમા વસી ગયા છે. શ્રીપાલ અને મયણનું કથાનક તે નવપદના ધ્યાન ઉપર જ છે. આપણે પણ યથાશક્તિ નવપદનું ધ્યાન કરીએ. - શ્રીપાલ મહારાજા અવધિજ્ઞાની અજિતસેન મુનિરાજ પાસેથી “પતાને પૂર્વજન્મ અને નવપદ એ જ મુક્તિનો ઉપાય છે તે દેશના સાંભળી ભાલ્લાસપૂર્વક સિદ્ધચક્રની આરાધના કવ્વા વિચાર કરે છે. તે વખતે મયણાસુંદરી કહે છે - - મયણાસુંદરી ત્યારે ભણે, પૂર્વે પૂછ્યું સિદ્ધચક; ધન તે ત્યારે થે ડું હતું, હવણાં તું અધે શકે.
પૂર્વે આપણે સિદ્ધચક્રની આરાધના ઉજજેની નગરીમાં કરી ત્યારે આપ તે કઢના રાગથી ગ્રસ્ત હતા. આપણી LL. પાસે કાંઈ સાધનસામગ્રી ન હતી. પરંતુ અત્યારે તે આપ
--
-
-
—
—
———
—
—
—-
- - - -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org