________________
૨૩૫
અહો ! ભવિ પ્રાણી રે સેવે, સિદ્ધચક ધ્યાન સમ નહીં મેવો. જે સિદ્ધચકને આરાધે, તેહની કીતિ જગમાં વાધે; પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત.
(રામવિજયજીના શિષ્ય) એ સિદ્ધચકના ધ્યાનથી, ફલે શુભ વાંછિત કામ રે. વીરવિજય કહે મુજ હોજ, શ્રી સિદ્ધચક પ્રણામ. |
(વીરવિજયજી મહારાજ) શ્રી સિદ્ધચક્રની સેવના રે, નવપદ જેમાં પ્રધાન, પુછાલંબન એહ છે રે, કીજે નિર્મળ થાન, ભાવિકજન થાઈએ રે, ધ્યાતા ધ્યાન પ્રમાણ,
અનુભવ પામીએ રે. (જિનઉત્તમવિજયજીના શિષ્ય રત્નવિજ્યજી) નવપદ એ ધ્યાન માટેનું પુછાલંબન છે. તેનું ધ્યાન કરવાથી થાતા પિતે ધ્યેયસ્વરૂપ બને છે-આત્મસ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરે છે. અનુપમ નવપદ ધ્યાન ધરીએ, રેગાદિક દુઃખ દૂર હરીજે,
મુક્તિવધૂ પરણીજે; નવપદ મહિમા મોટે કહીએ, તેહને ધ્યાને અહનીશ રહીએ,
શિવસંપત્તિ લહીએ. (વિજયપ્રભસૂરીશ્વરના શિષ્ય કાતિવિજયજી) અરિહંત સિદ્ધ વંદે, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપે એ સમુદાય;
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org