SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २३४ જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દ્વરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. ઈમ નવપદ ધ્યાનને જેઠુ ધ્યાવે, સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદ્વિ ગુણરત્ન ધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના. ( નવપદની પૂજામાંથી ) એ નવપદ ધ્યાન કર'તા, નવનિધિ ઋદ્ધિ ઘર આવે. (નવપદની પૂજા–પદ્મવિજયજી કૃત) પહેલે દિન અરિહંતનુ, નિત્ય કીજે ધ્યાન.... (પડિત શાન્તિવિજયજી) સુલલિત નવપદ ધ્યાનથી, પરમાનંદ લહીએ; ધ્યાન અગ્નિથી કર્મનાં, ઈંધણ પૂણ દહીએ. (શ્રી માહનવિજયજી મહારાજ) નવપદ ધરજો ધ્યાન, ભવિ તુમે નવપદ ધરજો ધ્યાન. એ નવપદનું ધ્યાન કરતા, જીવ પામે વિશ્રામ; વિ તુમે નવપદ ધરજો ધ્યાન. (શ્રી માહનવિજયજી શિષ્ય હેમવિજયજી) ચાર વર્ષોં ને ષટ્દ્ર માસ, ધ્યાન ધરો વિ ધરી વિશ્વાસ; ધ્યાયે રે મયણાસુંદરી શ્રીપાલ, તેહને રાગ ગયા તત્કાલ. (પૂ. કાન્તિસાગરજી મહારાજા) Jain Education International For Private & Personal Use Only B www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy