________________
૨૨૯
લની આઠ બીજી રાણીએ મની.
આપણા ઘરમાં પાંચદસ માણસનું આપણુ` કુટુમ્બ છે. તેમાં સામાન્ય રીતે વ્યવહારના સ્તર (લેવલ) ઉપર આપણુ જીવન ચાલે છે. પરંતુ કૌટુબિક સંબંધને જો આપણે આધ્યાત્મિક સ્તર (લેવલ)માં રૂપાંતર કરીએ તે ઘરનાં બધાં એકબીજાની આરાધનામાં પ્રેરક અને પૂરક અને, સાચા આરાધક ભાવ આવે તે બીજા જન્મામાં તે જ પાત્રો પાછાં સંબધમાં આવે, બીજા જન્મમાં પણ સાથે જ આરાધના કરે અને સંભવ છે કે મેાક્ષ પર્યંતની સાખત પણ શુભનિષ્ઠા હોય તા થઇ જાય.
આ પ્રમાણે અવધિજ્ઞાની અજિતસેન મુનિરાજે શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીને પૂજન્મ કહ્યો. તે સાંભળી શ્રીપાલ મહારાજાને ઘણુ જ આશ્ચર્ય થયું. તે વખતે શ્રીપાલ કહે છે : “હું મુનિ ભગવંત ! હમણાં મારામાં ચારિત્ર ગ્રહણ કરવાની શક્તિ નથી, તે મારે શે। ધર્મ કરવા ’ ત્યારે મુનિ ભગવંત કહે છે: “હે રાજન ! તારે હજી સા કમ બાકી છે. આ ભવમાં ચારિત્ર ઉદયમાં નથી.” એમ કહી મુનિ ભગવંત હવે મુક્તિના ઉપાય કહે છેઅરિહંત સિદ્ધ તથા ભલા, આચારજ ને ઉવજ્ઝાય રે; સાધુ નાણુ દ ́સણુ ચરિત્ત, તવ નવપદ મુક્તિ ઉપાયે રે.
-
પ્રાણી ! વાણી જિનતણી તુમે ધારા હૃદય માઝાર રે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ નવપદે મુક્તિના ઉપાય છે.
B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org