________________
અનેક નાના
૨૨૮
દેવા માટે ધવલના મનમાં વિચાર આવ્યું, તે વખતે શ્રીપાલનું પણ મુનિવરને પાણીમાં ઝબોળ્યા હતા તે પૂર્વજન્મનું કર્મ ઉદયમાં આવ્યું હતું. આપણે ધવલ બહુ ખરાબ હતા તેટલું જ જાણીએ છીએ. ચક્કસ ધવલ ખરાબ હતે. સાતમી નરકમાં ગયા. પરંતુ ધવલે જ્યારે માંચડાનું દોરડું કાપ્યું તે વખતે શ્રીપાલે પૂર્વજન્મમાં મુનિવરને પાણીમાં ઝબળેલા તે કમ ઉદયમાં આવ્યું હતું જ્યાં સુધી આપણું અશુભ કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી આપણું અનિષ્ટ કેઈ કરી શકતું નથી. જેના હૃદયમાં ધર્મ છે, જેના હદયમાં ભગવાન છે તે કોઈને પણ ગુનેગાર ગણતા જ નથી. કેઈ કદાચ આપણા અનિષ્ટમાં નિમિત્ત બની શકે છે; પરંતુ આપણું અનિષ્ટ તે આપણા અશુભ કર્મના ઉદયથી જ થાય છે. માટે કેઈની પણ સાથે-આપણું નુકશાનમાં નિમિત્ત બને તેની સાથે પણ વરને પરિણામ કદી ન કરી શકાય. આપણે તે જીવ માત્ર સાથે મૈત્રીથી જ ભાવિત રહેવાનું છે. સર્વ જીવનું શુભ અને કલ્યાણ ચિંતવવાનું છે.
-
- પૂર્વ જન્મની આઠ સખીઓએ રાજા અને રાણીના તપની ઘણી અનુમોદના કરી, તે વખતે આઠ સખીઓને મયણા અને શ્રીપાલ સાથે મેક્ષ પયતની સેબત થાય તે બંધ પડયો. આ એક બહુ જ અદભુત ઘટના છે. સખી
એ પિતે કઈ ધર્મ કર્યો નથી, પણ રાજા અને રાણીની અનુમોદનાએ મોક્ષ પયતની સબત થઈ અને તે આઠ l[ સખીઓ જુદા જુદા દેશની રાજકન્યાઓ થઈ અને શ્રીપા-,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org