________________
-
-
૨૨૧
હા, પસ્તા વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે;
પાપી તેમાં ડૂબકી મારી, પુણ્યશાળી બને છે. પશ્ચાતાપના પવિત્ર ઝરણામાં ડૂબકી મારીને પાપી મનુષ્ય પણ પુણ્યશાળી બને છે. મુનિભગવંત પ્રાચશ્ચત આપતાં કહે છે – નવપદ જપતાં તપતાં તેહનું તપ ભલું રે,
આરાધે સિદ્ધચક્ર હોય અઘનાશ રે. અહીં એક અદ્દભૂત વસ્તુ આપણને સમજવા મળે. છે. જિનશાસનમાં ભયંકર કૃત્ય કરનારા, અઢારે પાપસ્થાનકનું સેવન કરનારા માટે ઉદ્ધારનાં દ્વાર ભગવાને ખુલ્લા રાખ્યાં છે. દઢપ્રહારી અને અર્જુન માળીને પણ જૈન શાસન તે જ ભવે મોક્ષમાં મોકલી આપે છે. તીર્થકર ભગવતે સર્વેશ્વર, જીવેશ્વર, લેકેશ્વર, અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર છે.
વિશ્વમાં સર્વતંત્ર સ્વતંત્ર તીર્થકરે છે. જગતના જુદા જુદા દેશ પર જુદા જુદા પ્રમુખ કે વડાપ્રધાન કે સરમુખત્યારની સત્તા ચાલી રહી છે અને બદલાઈ પણ રહી છે, પરંતુ તે સર્વ ઉપર કેઈની સર્વોપરી સત્તા છે કે કેમ? હા, છે. જગતનાં બધાં જ સામ્રાજ્ય ઉપર તીર્થકર ભગવંતેની આજ્ઞાનું મહાસામ્રાજ્ય ચાલી રહ્યું છે. ચક્રવર્તી પણ તીર્થકર ભગવંતની આજ્ઞાને આધીન રહે છે તે ઊંચે જાય છે, તેના વિરુદ્ધ જાય છે તે નરકમાં ફેંકાઈ જાય છે.
રાજસત્તા હોય ત્યાં હંમેશાં ન્યાયતંત્ર હોય છે. અને
-
----
--
--
---
--
---
કાન
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org