________________
૨૨૦
“ગેાચરી કરી મુનિવર કોઈ ઝાડ નીચે બેઠા હશે. તેમને ખેલાવી લાવેા.” “સૈનિકોએ જગલમાં મુનિવરને શેષી કાઢયા અને કહે છે-અમારા રાજા અને રાણી આપને ચાદ કરે છે.
સજ્જન જે ભૂંડું કરતાં ડ્ડ કરે રે, તેહનાં રહેશે જગમાં નામ પ્રકાશ રે, આંખે પત્થર મારે તેને ફૂલ ક્રિસે રે,
ચંદન આપે કાપે તેને સુવાસ રે. ભૂંડુ' કરનારનુ પણ જે સારુ' કરે તે સજ્જન છે. તેના જ નામ જગતમાં વિખ્યાત રહે છે. આંખે પથ્થર મારે તેને ફળ આપે છે, ચંદન કાપે તેને પણ સુવાસ આપે છે. સજ્જનની પણુ આ જ રીત છે. છ મહિના સુધી ઉપસર્ગ કરનાર સંગમદેવ જ્યારે થાકીને જાય છે ત્યારે કણુાસાગર પ્રભુ મહાવીરની આંખમાંથી આંસુ પડે છે. બિચારા અશુભ કમ બાંધી દુગ'તિમાં જશે. ઉત્તમ પુરુષાનાં હૃદય દયાના ભંડાર સમા હોય છે. પેાતાને નુકસાન કર્યુ છે તે વિચાર પણ તેમને સ્પર્શીતા નથી. તે તેા બધાનું સારું કરવા જ તૈયાર હોય છે. આવા યાના સાગર મુનિરાજ રાજમહેલમાં પધારે છે. બંનેએ મુનિને નમસ્કાર કર્યા. રાણી કહે છે : “રાજાએ અજ્ઞાન પરવશ ઘણાં પોપ કર્યો છે અને નિર્દોષ પશુઓનો સંહાર કર્યા છે. ત્રણ વખત તા મુનિના ઘાત કર્યો છે. આ પાપમાંથી છૂટકારા મેળવવા આપ કોઈ ઉપાય બતાવા, પ્રાયશ્ચિત આપેા.” રાજા પદ્માતાપમાં ડૂબી ગયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org