________________
२१८
બેઠા છે. બે જુદી જુદી દિશામાં ઝરૂખા પડે છે. એક ઝરૂખે રાજમાર્ગ ઉપર પડે છે ત્યાં રાજા બેઠા છે. બીજી દિશામાં ઝરૂખે પડે છે ત્યાં રાણું બેડી છે. મધ્યાહ્નને સમય છે. એક મુનિરાજ ગોચરી લઈને રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે. રાજાએ તેમને જોયા અને મનમાં પાછા દેષ ભભૂકી ઊઠ. પાસે રહેલા સૈનિકોને હુકમ કરે છે“આ ડુંબ જે માણસ આખા નગરને વટલાવી રહ્યો છે. તેને ગળચી પકડીને નગરની બહાર કાઢી મૂકો.* સિનિકે મુનિને ગળચી પકડીને લઈ જઈ રહ્યા છે. બીજી દિશાના ઝરૂખામાંથી રાણીએ આ દશ્ય જોયું અને વિચારે છે-રાજાના હુકમ સિવાય નગરમાં મુનિને ગળચી પકડીને કેઈ લઈ જઈ શકે નહીં. રાણી રૂઠી રાજાને કહે શું કરે રે,
પિતાનું બધું પાળે ન વચન્ન રે; મુનિ ઉપસર્ગે સગે જાવું દેહિલું રે,
- નરકે જાવા લાગ્યું છે તુજ મન્ન રે. રાણીને પ્રકોપ એકદમ પ્રગટી ઊઠ. કે પાયમાન થયેલી રાણી રાજાને કહે છે-“ક્ષત્રિય પુરુષો પ્રાણ જાય પણ પિતાનું બોલેલું વચન જવા દેતા નથી. આપ ક્ષત્રિય પુરુષ થઈને પ્રતિજ્ઞાનો ભંગ કરે છે ? વળી મુનિને ઘાત કરી તમને નરકમાં જવાનું મન થયું લાગે છે.”
આ સાંભળી રાજાના મનમાં તીવ્ર પશ્ચાતાપ થયો. રાણીએ અવસર જોઈને સેનિકને જંગલમાં મેકલ્યા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org