________________
De?
- ૨૧૭
-
-
-
રાણી તેની જાણે સુગુણા શ્રીમતી રે,
સમકિત શીલની રેબ રે, જિનમેં મતિ રૂડી, કૂડી નહિ મને રે,
દાખે દાખે શીખ વિશેષ રે. રાણી શ્રીમતી અનેક ગુણવાળી સમિતિ અને શીલની રેખા સમાન છે. રાષ્ટ્રનું સમ્યગદર્શન અતિ નિર્મળ છે. જિનેશ્વર ભગવંતના તત્વજ્ઞાનની જાણકાર રાણી દરરોજ રાજાને સમજાવે છેપિયુ તુઝને આહેડે જાવું નવિ ઘટે રે,
જેહને કેડે છે નરકની ભીતિ રે, ધરણીને પરણી બે લાજે તુઝ થકી રે,
માંડી જેણે જીવહિંસાની અનીતિ રે.
હે સ્વામીનાથ ! આપને શિકાર કરવા જવું તે || બિલકુલ યોગ્ય નથી. તે શિકારની પાછળ તે સૈરવ નરકની ભીતિ છે. શત્રુ પણ મુખમાં તૃણ લઈને શરણે આવે તે ક્ષત્રિય પુરુષ તેને મારતો નથી, તે પછી આ બિચારા મૃગલાં વગેરે તે ઘાસ ખાઈને જીવે છે. તેને શિકાર માટે મારવાં તે યંગ્ય નથી. શત્રુ પણ દૂઠ બતાવીને ભાગી જાય તે ક્ષત્રિય પુરુષ શત્રુને પણ મારતો નથી. તે આપ ક્ષત્રિય પુરુષ થઈને પૂઠ બતાવીને ભાગી જતાં સસલાં વગેરે નિર્દોષ પશુઓને સંહાર કરે તે આપને શોભતું નથી. આપની આ જીવહિંસાની અનીતિથી તે આ ધરતી લાજે છે અને તમારી પરણેલી સ્ત્રી, તે હું પણ લાજું | છું. માટે સ્વામીનાથ ! જેની પાછળ નરકને ભય છે તે છે
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org