________________
પ
જાય તા દીર્ઘ આયુષ્ય અને આરાગ્ય મળવું દુલ ભ છે. તે પણ તમને મળી ગયું છે. તે મળ્યા પછી સદ્ગુરૂના ચેાગ મળવા દુર્લભ છે.
માટે પુણ્યે પામીએ, જો સદ્ગુરૂ સંગ સુરંગ રે; તેર કાઠિયા તા કરે, ગુરૂદન ઉત્સવ ભંગ રે.
મહા પુણ્યાદચે કદાચ સદ્ગુરૂના યાગ મળે તેા તેર કાફિયા ગુરૂદનનેા ઉત્સાહ ભાંગી નાંખે છે.
કદાચ સદ્દગુરૂનુ દર્શન પ્રાપ્ત થાય તે પણ સદ્દગુરૂની સેવા ન કરી શકે.
ગુરૂ સેવા પુણ્યે લહી, પાસે પણ બેઠા નિત્ત રે; ધ શ્રવણ તાડે ઢોહિલ, નિદ્રાદિક જો દ્વિ ચે ભિન્ન રે.
કદાચ સદ્ગુરૂની સેવા મળે, પાસે જઈ ને નિત્ય એસે તા પણ ધર્મ ઉપદેશનું શ્રવણ અત્યંત કુંભ છે. કદાચ ધર્મ ઉપદેશનું શ્રવણુ પણ પ્રાપ્ત થાય, તે પણ તત્ત્વની બુદ્ધિ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. તત્ત્વબુદ્ધિ પ્રાપ્ત થાય, તે પશુ ધર્મ' ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. હે પુણ્યવાના ! તમે અહી સુધી પહોંચ્યા છે. તા હવે ધર્મશ્રદ્ધાને દૃઢ કરી હૃદયમાં ધારણ કરો. ધર્મતત્ત્વને પ્રાપ્ત કરે. ક્ષમાદિક દેશ પ્રકારના ધર્મ તે પરમતત્ત્વ છે. તેને જીવનમાં ધારણ કરે.”
(અજિતસેન મુનિરાજની દેશનાના ભાવા ખુબ અદ્ભુત અને જીવનમાં ઘણુા ઉપયાગી છે. તે સદ્દગુરૂ પાસેથી વિશેષ રીતે સમજવા.)
આ પ્રમાણે અજિતસેન મુનિરાજે દેશના આપી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org