________________
૨૧૪
અજિતસેન મુનિરાજ ચ‘પાનગરીના ઉદ્યાનમાં પધાર્યાં છે, તેવા સમાચાર પ્રાપ્ત થતાં શ્રીપાલ મહારાજા, મયણાસુંદરી, બીજી આઠ રાણીઓ અને માતાજી તથા ચપાનગરીના લાકે વંદન કરવા આવે છે અને વિનયપૂર્વક વંદના કરી પ્રદક્ષિણા લઈ ધમ દેશના સાંભળવા બેસે છે. અવધિજ્ઞાની અજિતસેન મુનિરાજ ધમ દેશના આપે છે
આ
પ્રાણી વાણી જિનતણી, તુમ્હે ધારી ચિત્ત મઝાર રે; મેહે મૂંઝયા મત ફ્રિા, માહ મૂકે સુખ નિરધાર રે. હે ભવ્ય આત્માએ ! તમે જિનેશ્વર ભગવંતની વાણીને નિરતર હૃદયમાં ધારણ કરે. મેહમાયામાં મૂંઝાઈ ને સ`સારમાં રઝળશે! નહીં, માહદશાના ત્યાગ કરવાથી જ આત્માનું પરમસુખ પ્રાપ્ત થાય છે. હુ પુણ્યવત આત્માએ ! અન’તજ્ઞાનના નિધાન કેવળજ્ઞાની ભગવંતે કહે છે કે, સ`સારથી ઉદ્વિગ્ન બની સ`વેગ એટલે આત્માના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ મેાક્ષને જ ધ્યેય —લક્ષ્ય અનાવા.
66
દશ ષ્ટાંતે હિલેા, માનવભવ તે પણ લન્દ્ર રે; આરજ ક્ષેત્રે જન્મ જે, તે દુલ ભ સુકૃત સંબંધ રે. પ્રાણી વાણી જિન તણી, તુમે ધારા ચિત્ત મઝાર રે,
દશ દૃષ્ટાંતે દુલ ભ અવા મનુષ્ય જન્મ તમે પ્રાપ્ત કર્યો છે. આ મનુષ્ય જન્મમાં પણ આ ક્ષેત્ર મળવું દુર્લભ છે. કદાચ પુણ્યના ચેાગે આ ક્ષેત્રમાં જન્મ થાય તે પણ ઉત્તમ ફળ મળવુ' દુર્લભ છે. કદાચ ઉત્તમ કુળ પણ મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org