________________
-
-
-
-
-
-
CCC
કરે જાણી તસ ઉપગાર રે ભાગી, તેનો ધમી સહ પરિવાર રે ભાગી,
મેં ઉલસે તસ દાર રે સેભાગી.
જયજયભણે નરનારિયો રે લાલ. તે વખતે શ્રીપાલ મહારાજા ઉત્તમ વિધિપૂર્વક જૈન ચેને વિષે અઠ્ઠાઈ મહોત્સવ કરાવે છે. સિદ્ધચક્રના મહિમાને-ઉપકારને નિરંતર હદયમાં ધારણ કરતા સિદ્ધચકના મહાપૂજન કરાવે છે. સર્વ નગરજનેને ધર્મ પમાડે છે. મહાન ઊંચાઈવાળાં શિ૯૫ના અદ્દભુત નમૂનારૂપ જિનેશ્વર ભગવંતનાં ચિત્યે બંધાવે છે. જિનચેની ધજાઓ સર્વત્ર લહેરાઈ રહી છે. પિતાના પરિવારમાં અને સર્વત્ર રાજ્યમાં ધર્મને વિજય વિજ લહેરાવ્યો છે. પ્રજાજને પણ ધર્મમાં લીન બનવા લાગ્યા છે. જિનચૈત્યોમાં પૂજા પ્રભાવના નિરંતર ચાલે છે, સિદ્ધચકનાં પૂજને સર્વત્ર ચાલે છે. આખા રાજ્યમાં અમારી પડહ વગડાવી જીવદયાને કે વગડાવ્યા છે. સુપાત્ર દાન, અનુકંપા દાન નિરંતર ચાલુ જ છે. રાજ્યના પ્રજાજને ધર્મને હૃદયમાં ધારણ કરતા માનસરોવર જેવા શોભે છે અને શ્રીપાલ મહારાજા તે માનસરોવરમાં હંસ જેવા શેભે છે. ન્યાયપૂર્વક, પુત્રવત પ્રજાનું પાલન કરે છે.
- અત્યારે શ્રીપાલ મહારાજા સાક્ષાત્ જાણે નવપદને પ્રભાવ ન હોય ! તેવા શોભી રહ્યા છે. શ્રીપાલ, મયણું, બીજી આઠ રાણીઓ અને માતાજી નિરંતર નવપદ ભગ
-
--
-
--
--
-
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org