________________
૨૧૦
ટાલ્યા લાકના સકલ કલેશ રે સેાભાગી, ચપાનગરી તે અની સુવિશેષ રે સેાભાગી, જયજય........ભણે નરનારિયા રે લાલ.
ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજના પ્રવેશ થાય છે, ત્યારે પ્રજાજનાના કલેશ-દુઃખ દૂર થાય છે. ચંપાનગરી અદ્દભુત શાભાને પામી. સર્વાં નગરજના શ્રીપાલ મહારાજાના જયજયકાર કરે છે.
સત્ર દુકાના રેશમી અને જરીના વસ્ત્રોથી શણગારવામાં આવી છે. મેાટી ધજાઓ ફરકી રહી છે. સત્ર નૃત્ય અને નાટારભ થઈ રહ્યો છે. નગરમાં ઠેકાણે ઠેકાણે સુવર્ણ ના દરવાજા અને થાંભલા બનાવવામાં આવ્યા છે. ધવલ મગલ ગીતા ગવાઈ રહ્યાં છે. પોતાના મૂળ સ્વામી શ્રીપાલના પ્રવેશ થતાં ચ'પાનગરી સ્વર્ગની અલકાપુરી જેવી શૈાભી રહી છે. આવી ઈન્દ્રની અલકાપુરી જેવી ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજા ઈન્દ્રના જેવા શાલે છે.
મતીય થાલ ભરી કરી રે લાલ, વધાવે નરનાર रे
સાભાગી.
સેાભાગી,
સેાભાગી,
કર કંકણુના રણકાર રે પગ ઝાંઝરના ઝમકાર ૨ કિટ મેખલના ખલકાર ૨ સેાભાગી, વારે માદલના ધો'કાર ૨ સેાભાગી, જયજય........ભણે નરનારિયા રે લાલ, સૌભાગ્યવતી સ્ત્રીએ માતીના થાળથી શ્રીપાલ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org