________________
२०८
ગાત્રદ્રોહી તથા રાજ્ય માટે યુદ્ધના મેદાનમાં લડતા અજિતસેન રાજાને આ જૈન મુનિપણાએ માક્ષના ઉત્કૃષ્ટ પંથ ઉપર મૂકી દીધા. તેવા જૈન મુનિાને પણ ધન્ય છે! કોટી કોટી નમસ્કાર છે આવા મહાન ચારિત્રધર્મને! શુદ્ધ ચારિત્રધર્મની પરાકાષ્ઠાએ પહોંચેલા અને જગતને આવા સર્વોત્તમ ધર્મના દશક તીથ કરીને ધન્ય છે!
શ્રીપાલ મહારાજાએ સ્તવના કરી છેલે કહ્યું : “આપ મારા કાકા હાવાથી પૂજ્ય છે. હવે મુનિવર અન્યા તેથી વધુ પૂજ્ય બન્યા છે.” એમ કહી વિશેષ આદર બહુમાન પૂર્વક વંદન કર્યું.
•
જે નવપદ મહિમા, માંહમાર્ચ' મુનિ ગાવશે, વિશ્વના તાજી, તે વિનય સુજસ ગુણુ, કમલા વિમલા પામશે, વિશ્વના વારૂજી.
જે નવપદના મહિમાને અંતરંગ બહુમાન પરિણતીએ ગાશે, તેમને આત્માના પરમાનન્દની પ્રાપ્તિ રૂપ માક્ષલક્ષ્મી પ્રાપ્ત થશે તેમ ઉપાધ્યાય શ્રી યશેાવિજય મહારાજ કહે છે.
ચેથા ખડની પાંચમી ઢાળ અહી” પૂરી થઇ.
પેાતાના હૃદયમાં નિરંતર પરમાત્માને ધારણ કરતા, ક્ષણે ક્ષણે નવપદના ઉપકારાને કૃતજ્ઞભાવે યાદ કરતા શ્રીપાલ મહારાજાના હવે ચંપાનગરીમાં પ્રવેશ થાય છે.
૧૪
વિજય કરી શ્રીપાલજી રે લાલ, ચ'પાનગરીયે' કરે પ્રવેશ ૨ સેાભાગી,
Jain Education International
For Private & Personal Use Only
B
www.jainelibrary.org